પ્રશ્ન
1, 6, 11, 16..... શ્રેણી નુ 10 મુ પદ શુ છે?
આ પ્રશ્ન નીચેના સૂત્ર થી ગણી શકાય.
Tn = a + (n-1) d
a = પહેલુ પદ
d = તફાવત
પ્રશ્ન પ્રમાણે
a = 1
n= 10
d = 5
Tn= T10
T10 = 1 + (10-1) 5
= 1 + (9)5
= 46
આવા બીજા પ્રશ્ન નો ઉકેલ જોવા આ વીડિયો જુઓ.
No comments:
Post a Comment