Onclick ad

Wednesday, 9 May 2018

BODMAS (Bha gu sa ba ) in gujarati language.

       ભા ગુ સ બા ગણિત નો મૂળ નિયમ છે.
ભા = ભાગાકાર
ગુ   = ગુણાકાર
સ   = સરવાણો
બા  = બાદબાકી

આ નિયમ ને ઉદાહરણ ની મદદ થી સમજીએ.
 
5+10- 2 * 20 / 5
= 5+10-2 * 4    (પ્રથમ ભાગાકાર)
= 5+10- 8         (ગુણાકાર )
= 15-8              ( સરવાણો)
= 7                    ( બાદબાકી )

આ નિયમ ને વિડીયો ની મદદ થી સમજો.

https://youtu.be/IQEl8HX9gQ8

    

2 comments:

  1. Ask any mathematics question I will give you answer.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete